ચીન ને ફરી એકવાર મોટો ઝટકો આપવા પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે આ કાર્ય,જાણો પ્રધાનમંત્રી મોદી નું આ મોટું કાર્ય

ચીનને વ્યાવસાયિક મોરચે પાછળ ધકેલવા માટે મોદી સરકાર ઘણા મોટા પગલાં લેવા માટે તૈયાર છે. સરકારે ડિજીટલ સ્ટાઈક કરી જ્યાં 200 થી પણ વધારે ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવવાની સાથે જ સરકાર હવે રમકડા ક્ષેત્રમાં પણ દેશ એ હવે બહાર નીકળવાનું નક્કી કર્યું છે.સરકારે રમકડા ને લઈને કડક કલીથ કંટ્રોલ અમલમાં મૂક્યો તો ત્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાં કલસ્ટર વિકાસ કરી રમકડા બનાવવા માટે જરૂરી માહોલ અને મદદ કરવાની પણ શરુઆત કરી છે.

તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ ભારતીય રમકડા ઉદ્યોગને મજબૂત કરવાની વાત તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્પષ્ટ કરી હતી કે તેમનો ઇશારો ભારતીય બજારમાં ચીનના વર્તમાન વર્ચસ્વને તોડવા તરફનો છે.કેન્દ્ર સરકાર તરફથી તેની પહેલા એક બાદ એક થઈ રહેલા વ્યાપારિક નિર્ણયોમાં જોવા મળે છે.

ચીનના રમકડા ખરાબ ક્વોલિટીના હોવાના કારણે સસ્તા હોય છે પરંતુ આ રમકડાં બાળકો માટે હાનિકારક હોય છે. ચીનના સસ્તા રમકડા ના કારણે ભારતના સારા રમકડા પણ બજારમાં ટકી શકતા નથી. સમજો કે ચીન ના રમકડા કેમ એટલા સસ્તા હોય છે?

ચીનમાં રમકડા ઇન્ડસ્ટ્રીને સરકારી સરક્ષણ મળ્યું છે. જેના અંતર્ગત તેમને ઘણા પ્રકારની સુવિધા મળે છે. ચીનમાં રમકડા ઇન્ડસ્ટ્રીને સરકારથી જમીનથી લઈને મશીન ખરીદવા સુધી ઘણાં પ્રકારની સબસિડી મળે છે. આ રમકડા એક્સપોર્ટ કરવા પર પણ સબસિડી પણ ચીન સરકાર આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*