5 સપ્ટેમ્બર રાજકોટમાં રાત્રે એક બેઠકમાં ચર્ચામાં ડોક્ટર જયંતિ રવિ મેડમ એક નવો નિયમ બહાર પાડ્યું પોલીસે દંડ વસૂલાતના ઝુંબેશ છે સાથે લોકોને માસ્ક પણ આપવાનો નિયમ બહાર પાડ્યું.
છેલ્લા ચાર-પાંચ દિવસમાં રાજકોટ શહેરમાં કોરોના કેસ નું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અને માસ્ક ન પહેરવાના દંડ લેવામાં આવશે અને સાથે સાથે માસ્ક પણ આપવામાં આવે છે. તે માટે તંત્ર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. અને આ અંગે ડોક્ટર જયંતિ રવિ મેડમ મહત્વનો નિર્ણય બહાર પાડશે
ડોક્ટર જયંતિ રવિ તથા રાજકોટના પ્રભારી ડોક્ટર રાહુલ ગુપ્તા સમક્ષ ગુજરાતમાં એક નવો નિયમ માં પોલીસ દ્વારા દંડ વસૂલાત સાથે માર્ક્સ નો વિતરણ કરવામાં આવશે.
ગુજરાતના કોરોના આ કેસમાં વધારો થતાં. માસ્ક નાપહેરનારને 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે અને પોલીસ દ્વારા દરેક રસ્તાઓ ઉપર માસ્ક વગરના વાહન ચાલકોની દંડ વસુલવાની ઝૂંબેશ હાથ ધરી છે સાથે જે લોકોએ માસ્ક નો પહેર્યું હોય તેને માર્ક્સ પણ આપવામાં આવશે. ઘણા લોકો માસ્ક પહેરવાની આળસ કરે છે તે કારણોસરઆવા લોકોને દંડ વસુલાત સાથે દસ કે વીસ કે પછી તંત્ર નક્કી કરેલ સંખ્યામાં માર્કસ આપવામાં આવશે અને ઘરમાં પણ માસ્ક નો જથ્થો ઉપલબ્ધ છે.આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સુચના મુજબ આ નિયમ બે થી ત્રણ દિવસમાં અમલમાં મુકવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment