સરકાર ટ્રાફિક માટે લાવી નવો નિયમ,પોલીસ આગળ થી છીનવાનો મોટો આ હક

યોગી સરકારે ટ્રાફિક માટે લાવ્યા નવો નિયમ હવે તમે કોઈપણ નિયમ તોડશો તો તમારી પાસે દંડ લેવામાં આવશે પરંતુ તે દંડને રસીદ આપવામાં આવશે નહીં, આ ઉપરાંત પોલીસ પાસેથી વાહનના કાગળિયા ચેક કરવાનો પણ હક છીનવાઇ ગયો છે.

ઉત્તરપ્રદેશમાં પોલીસ વાહનોની ખોટી રસીદ ફરતી હોવાથી આ ફરિયાદને ધ્યાનમાં રાખીને યોગી સરકારી પોલીસ પાસેથી વાહન ના કાગળિયા ચેક કરવાનો અને ચલણ પાડવાનો અધિકાર પણ ચાલ્યો જશે. પોલીસ પાસેથી આ અધિકાર છીનવીને યોગી સરકારે જિલ્લા ટ્રાફીક પોલીસ વાહન ચેકિંગ કરી શકે છે. આ ઉપરાંત 2019 ઉત્તર પ્રદેશ ટ્રાફિક પોલીસે 2 કરોડ 46 લાખ દંડની વસૂલાત કરી હતી જનતા પાસેથી.

યોગી સરકારના આ નિર્ણય પાછળ એક કારણ છે. મેરઠ જિલ્લામાં ટ્રાફિક પોલીસ પોતાની ડ્યુટી પર ન હોવાના કારણે પોલીસ જ દંડ વસૂલ કરતી હતી. આ કારણે જ યોગી સરકારે પોલીસ પાસેથી આ બંને અધિકાર છીનવી લીધા.

આ ઉપરાંત મહત્વની બાબત જાણવા મળી છે ઉલ્લેખ મુજબ આ નિયમ ગુજરાતમાં પહેલેથી જ છે. ખરેખરમાં ટ્રાફિક વિભાગ સિવાયના પોલીસને ચેક કરવાનો કે રસીદ આપવાનો અધિકાર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*