આપણે સૌ જાણીએ છીએ કે ઋતુ પ્રમાણે શાકભાજી નું સેવન કરવામાં કઈક અલગ જ મજા હોય છે. એટલું જ નહીં પરંતુ શાકભાજી ખાવાથી શરીરને પ્રોટીન મિનરલ અને વિટામિન પણ વધારે માત્રામાં મળે છે અને ડોક્ટરો દ્વારા પણ ઋતુ પ્રમાણેના અલગ અલગ પ્રકારના શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે.
પરંતુ ઋતુ પ્રમાણે સેવન કરવામાં ન આવે તો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે. ઋતુ પ્રમાણે શાકભાજી થવાને કારણે શરીરમાં વિટામિન અછત થતી નથી. એટલું જ નહીં પરંતુ શાકભાજી ખાવાથી આપણા શરીરને જરૂરી એવા પોષક તત્વો અને પ્રોટીન મળી રહે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને અને ઋતુ પ્રમાણે શાકભાજી ખાવાથી
સ્વાસ્થ્ય સારું રહેતું હોવાથી મગજ ખૂબ જ તેજ થાય છે.
તેથી લોકો જણાવે પણ છે કે ખૂબ નાની ઉંમરથી શાકભાજી ખવડાવવાનુ શીખવવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ તે પૈકી જીવનમાં ભીંડા નું શાક તો ખાધું જ હશે પણ શું તેના ફાયદા અને ગેરફાયદા સાંભળ્યા છે? તો આજે આપણે ભીંડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભીંડો એક એવો શબ્દ છે કે જે બાળકોથી માંડીને મોટા વૃદ્ધો અને પુરૂષોને પણ ભીંડાનું શાક ખૂબ જ ભાવે છે અને અલગ અલગ વાનગીઓ પણ બનાવી હશે.
પરંતુ ભીંડાનું શાક એવું છે કે સૌ કોઈ લોકો તેને પસંદ કરે છે. લોકો પણ અલગ અલગ વાનગી માં ભીંડાનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે જેમાંથી ભીંડાની શીંગો, ભીંડા નું શાક કે પછી દાળ ફ્રાય જેમાં ભીંડા ને બનાવી શકો છો.પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માણસ ભીંડો ખાતી વખતે બે ભૂલો કરે છે? જે ભૂલો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
આજે અમે તમને જણાવી દઈએ કે ભીંડા ની સાથે સાથે બીજા ઘણા પ્રકારની શાકભાજીઓનો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, ત્યારે ઋતુની અંદર ખૂબ જ વેચાય છે તે જ ઋતુમાં કારેલા પણ ખૂબ જ છે. અમે તમને જણાવી દઈએ કે ભીંડો ખાતા પછી ભૂલથી પણ ક્યારેય કારેલા ખાવા જોઈએ નહીં.
જેનાથી શરીરની અંદર ઝેર ફેલાઈ જાય છે અને શરીરને ઘણી એવી ઈજા પણ પહોંચી શકે છે જેનાથી એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ભીંડો ખાવામાં આવે ત્યારબાદ કારેલાનું સેવન કરવું જોઇએ નહીં. બીજી તરફ ભીંડો અને મૂળા નો પણ એક સાથે સેવન કરવામાં આવે ત્યારે શરીરને ઘણા બધા પ્રકારના નુકસાન થઈ શકે છે.
જેવી રીતે ભીંડો અને કારેલાં સાથે ખાવામાં આવે ત્યારે શરીરને નુકસાન પહોંચે છે. એવી જ રીતે ભીંડો અને મૂળા ખાવાથી આપણા શરીરને ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. તેથી આપણે ભૂલો વારંવાર કરવી જોઈએ નહીં અને તેની ખાતરી જરૂર રાખવી જોઈએ કે ભીંડા સાથે કારેલા કે મૂળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment