મેડિકલમાં કામ કરતા આ વ્યક્તિના ખાતામાં અચાનક જ આવ્યા 753 કરોડ રૂપિયા, પછી તો એવી હકીકત સામે આવી કે… સાંભળીને ચોકી ઉઠશો…

આજે આપણે ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. જેમાં એક વ્યક્તિ રાતોરાત કરોડો પતિ બની ગયો હતો. પરંતુ થોડીક વાર બાદ તે વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને ચોકી ઉઠશો.

વાત કરીએ તો એક વ્યક્તિના બેંકના ખાતામાં અચાનક જ 753 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. બેંકમાં આટલા બધા રૂપિયા જોઈને વ્યક્તિ ચોકી ગયો હતો અને આ વાતની જાણ તાત્કાલિક બેંકને કરી દીધી હતી.

વાત કરીએ તો, મેડિકલ શોપ પર કામ કરતા એક વ્યક્તિના ફોનમાં અચાનક જ એસએમએસ આવ્યો હતો અને તે જોઈને તે ખૂબ જ ચોકી ઉઠ્યો હતો. યુવકને એસએમએસ દ્વારા ખબર પડી કે તેના બેંકમાં 753 કરોડ રૂપિયા આવ્યા છે.

વાત કરીએ તો યુવકે 7 ઓક્ટોબરના રોજ પોતાના કોટક મહેન્દ્ર બેન્ક એકાઉન્ટ માંથી કોઈકને 2,000 રૂપિયા મોકલ્યા હતા. પછી તે વ્યક્તિએ પોતાનું બેંક બેલેન્સ ચેક કરવા માટે પોતાનો એસએમએસ ખોલ્યો હતો.

ત્યારબાદ તે એસએમએસ જોઈને યુવક ચોકી ઉઠ્યો હતો. પછી તેને આ વાતની જાણ તાત્કાલિક બેંકને કરી હતી અને બેંકે તેનું ખાતું બંધ કરી દીધું હતું. પછી જાણવા મળ્યું કે ટેકનિકલ ખામીના કારણે યુવકના ખાતામાં ખોટી ડિપોઝિટ થઈ હતી. ત્યારબાદ આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને લોકો કિસ્સો સાંભળીને અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*