600 કિલો દેશી “ધી” બળદગાડામાં અયોધ્યા પહોંચ્યું… રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને અખંડ જ્યોતમાં ઘી ઉપયોગમાં લેવાશે…

આપ સૌ કોઈ લોકો જાણો જ છો કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. હાલમાં તો મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના અલગ અલગ ખૂણામાંથી કેટલીક કિંમતી વસ્તુઓ અયોધ્યા પહોંચી રહી છે.

ત્યારે રાજસ્થાનથી 600 કિલો દેશી ઘી બળદગાડામાં અયોધ્યા પહોંચ્યો છે. મિત્રો તમને જણાવી દે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં અને અખંડ જ્યોતના અભિષેકમાં ઉપયોગમાં લેવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે 108 કલેશોમાં 600 કિલો દેશી ઘી 27 નવેમ્બરના રોજ જોધપુર નીકળી ગયું હતું.

600 કિલો ઘી 5 બળદગાડામાં અયોધ્યા લાવવામાં આવ્યું હતું. જ્યારે આજે અયોધ્યા પહોંચ્યો ત્યારે લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો તમને જણાવી દઈએ કે, આ ઘી છેલ્લા નવ વર્ષથી એકત્રિત કરવામાં આવતું હતું.

આ ધી લાંબા સમય સુધી બગડે નહીં એટલે દર ત્રણ મહિના પછી ઘીની અંદર પાંચ પ્રકારની દવાઓ મૂકવામાં આવતી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરના રોજ 600 કિલો ઘી અયોધ્યા પહોંચ્યું હતું. આખી હવે અખંડ જ્યોતમાં અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં વપરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*