44 વર્ષની કાકીના લગ્ન 14 વર્ષના ભત્રીજા સાથે થયા..! કાકાએ રૂમમાં બંનેને ઈલુ ઈલુ કરતા પકડ્યા હતા… કાકીને ત્રણ બાળકો હોવા છતાં પણ…

Published on: 10:38 am, Mon, 19 September 22

મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 44 વર્ષની કાકીના લગ્ન 14 વર્ષના ભત્રીજા સાથે થયા છે. આ વાત સાંભળીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બિહારના પૂર્ણિયામાં કાકાએ પોતાની પત્નીને ભત્રીજા સાથે ઈલુ ઈલુ કરતા રંગે હાથ પકડી હતી.

ત્યારબાદ કાકાએ આ સમગ્ર ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી. પછી તો ગામના લોકોએ ભેગા મળીને બંનેના લગ્ન કરાવી દીધા હતા. 44 વર્ષની કાકીના લગ્ન માત્ર 14 વર્ષના ભત્રીજા સાથે કરાવ્યા હતા. મળતી માહિતી અનુસાર ગામના લોકોએ આ બંને વચ્ચે ચાલતા અફેરની જાણ પંજાબમાં નોકરી કરતા પતિને કરી હતી.

જેના કારણે પતિ કોઈને પણ કહ્યા વગર ગામડે આવ્યો, ત્યારે પતિએ પોતાની પત્ની અને ભત્રીજાને ઇલુ ઇલુ કરતા પકડ્યા હતા. મળતી માહિતી અનુસાર 12 સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની હતી. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગામજનોના દબાવમાં આવીને ભત્રીજો તેની કાકીના સેથામાં સિંદૂર પૂરી દે છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે મહિલાના પતિ અને અન્ય ગામજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર ભત્રીજો પોતાની કાકી સાથે રહેતો હતો. કાકા પંજાબમાં નોકરી કરતા હતા. આ દરમિયાન કાકી સાથે ભત્રીજાને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ વાતની જાણ પરિવારજનો અને ગામના લોકોને થઈ ગઈ હતી.

આટલું જ નહીં પરંતુ છોકરાના પિતાને પણ પડોશીએ આ અંગે જાણ કરી હતી. કાકી ત્રણ બાળકોની માતા છે. પરિવારના લોકોને કાકી અને ભત્રીજા વચ્ચે ચાલતા આડા સંબંધની જાણ થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાના પતિને આ અંગે જાણ કરવામાં આવી હતી. એટલે પતિ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના ગામ આવ્યું હતું.

ગામના લોકો બંને ઉપર નજર રાખતા હતા. ઘટનાના દિવસે મહિલા અને ભત્રીજો બંને રૂમમાં એકલા હતા. આ દરમિયાન ગામના લોકોએ અને મહિલાના પતિએ બંનેને પકડ્યા હતા. ત્યારબાદ ગામના લોકોએ બંનેને દબાણ આપીને બંનેના લગ્ન કરાવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "44 વર્ષની કાકીના લગ્ન 14 વર્ષના ભત્રીજા સાથે થયા..! કાકાએ રૂમમાં બંનેને ઈલુ ઈલુ કરતા પકડ્યા હતા… કાકીને ત્રણ બાળકો હોવા છતાં પણ…"

Leave a comment

Your email address will not be published.


*