કર…હજુ…સ્ટંટ…કર…! બાઈક પર સવાર 3 યુવકોને જોખમી સ્ટંટ કરવા ભારે પડી ગયો… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

મિત્રો તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો જોતા હશો. ઘણા લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે જોખમી સ્ટંટ કરતા હોય છે. પરંતુ અમુક વખત આવા લોકોને આવા જોખમી સ્ટંટ કરવા ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકોને બાઈક પર સ્ટંટ બાજી કરવી ભારે પડી ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો, નિયમનું ભંગ કરીને બાઈક પર સવારે ત્રણ યુવકો રસ્તા પર બેફામ રીતે બાઈક ચલાવતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન અન્ય બાઇક ચાલક આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ત્રણ યુવકો બાઈક પર મને ફાવે તેવા સ્ટંટ કરી રહ્યા છે. આ દરમિયાન બાઇક સવાર યુવકે અચાનક જ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી બાઇક ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અને બાઈક પર સવાર ત્રણેય યુવકો અકસ્માતનો શિકાર બની હતી.

અકસ્માતની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે, આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે.

તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર @NehaAgarwal_97 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*