3 વર્ષની બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામાં ગાયું રામ ભજન… આ ભજન સાંભળીને દિલ ખુશ થઈ જશે…

સોશિયલ મીડિયા પર ઘણી વખત નાના બાળકોના રમુજી અને ક્યુટ વિડીયો વાયરલ થતા હોય છે. નાના બાળકો પોતાની કાલી ઘેલી ભાષામાં કંઈક એવું બોલતા હોય છે, જે લોકોને ખૂબ જ પસંદ આવતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ત્રણ વર્ષની બાળકીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ માસુમ બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં રામ ભજન ગાય રહી છે. બાળકીનું ભજન સાંભળીને લોકોનું દિલ ખુશ થઈ ગયું છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ વર્ષની માસુમ બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં “રામ આયેંગે તો અંગના સજાઉંગી…” ભજન ગાતિ નજરે પડી રહી છે. બાળકી ખૂબ જ ક્યુટ અવાજમાં ભજન ગાઈ રહી છે.

આ ત્રણ વર્ષની બાળકીનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બાળકીનો વાયરલ થઈ રહેલો વિડિયો ફેસબૂક પર zee 24 kalak ન્યૂઝ ચેનલે પોતાના ઓફિશિયલ પેજ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*