રાજસ્થાન ફરવા ગયેલા કપલ સાથે 3 થી 4 વ્યક્તિએ કર્યું એવું કે, ફરવા જાઉં તે પહેલા આ વિડીયો જરૂર જોઈ લેજો.

159

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડિયો સામે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં રાજસ્થાનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. રાજસ્થાન ફરવા ગયેલા એક કપલ સાથે લૂંટની ઘટના બને છે. મળતી માહિતી મુજબ આ ઘટના ઉદયપુરની છે તેવું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ઉદયપુરમાં જાહેરમાં એક કપલ સાથે લૂંટની ઘટના બની છે. અને આ લૂંટની ઘટનાને વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો હેરાન થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ આ ઘટના થોડાક દિવસો પહેલાની છે. રાજસ્થાન ફરવા ગયેલા એક કપલની કારણે ત્રણ થી ચાર લોકો રોકે છે અને ત્યારબાદ કપલ પાસેથી મોબાઇલ ઘડિયાળ સહિત અનેક કીમતી સામાન લૂંટી લે છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે વ્યક્તિઓ એક વ્યક્તિ સાથે પૈસા અને કીમતી સામાન લઈને માથાકૂટ કરી રહ્યા છે. હા સમગ્ર ઘટનાનો વીડિયો યુવતી છાનામાના પોતાના કેમેરામાં કેદ કરી લે છે.

મળતી માહિતી અનુસાર લૂંટ કરવા આવેલા યુવકો કપલ પાસેથી કિંમતી વસ્તુઓ તો લઈ જાય છે પરંતુ સાથે તેમની ગાડીની ચાવી પણ છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. હા સમગ્ર ઘટનાનો વીડિયો લક્ષ્મીકાંત ભારદ્વાજ નામના એક યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો હતો અને કેપ્શન માં લખ્યું હતું કે આ આજનું રાજસ્થાન છે.

ઉપરાંત આ ઘટનાને લઇને ઉદયપુર પોલીસ દ્વારા પણ ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે અને તાત્કાલિક લૂંટ કરનાર યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!