મોર્નિંગ વોક પર નીકળેલા 3 લોકોને અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યા… 2 મહિલા સહિત 3 લોકોના કરુણ મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.

જાણવા મળી રહ્યું છે કે ત્રણેય લોકો મોર્નિંગ પર નીકળ્યા હતા. ત્યારે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. જ્યારે આ ઘટનામાં ત્રણ લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે મોત થઈ ગયા હતા. જ્યારે એક 30 વર્ષની મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ગોપાલગંજમાંથી સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે ત્રણ લોકો આજરોજ સવારે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણેયને કચડી નાખ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે એક 30 વર્ષની મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું કરુણ મોત થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહનો ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*