છોટઉદેપુરની એક દુખદાયક ધટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સખેડા તાલુકાના પીપળસટ ગામે મંગળવારના રોજ એક દુઃખદાયક ઘટના બની હતી. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ વીજ કરંટ લાગ્વાથી એક પિતા અને એક પુત્ર સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
આ ધટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેતરના માલિકે ખેતરમાં ભૂંડના ત્રાસથી વીજ વાયર લગાડીને કરંટ ઉતારી હતી.
પરંતુ વીજ કરંટ એક પિતા અને પુત્ર સહિત ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતા અહેવાલ મુજબ પીપળસટ રાજુભાઈ બારીયા મંગળવારના મોડી સાંજે ધરે પરત આવીયા ન હતાં. તે માટે રાજુભાઈનો પુત્ર સંજય તેના પિતાને શોધવા માટે ખેતરમાં ગયો હતો.
ત્યારે થોડો સમય ચાલ્યો ગયો છતાં પણ સંજય પણ ઘરે પરત ન હતો. ત્યારે આ વાતની પરિવારની ચિંતા તા પરિવાર અને પિતા અને પુત્રની શોધખોળમાં નીકળી પડયું હતું. જ્યારે પરિવાર ખેતરમાં પહોંચી ત્યારે ખેતરમાંથી રાજુભાઈ અને સંજયનું મૃતદેહ મળી આવ્યું.
આ ઉપરાંત 500 મીટર દૂર છે અને આ વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા તમામ લોકોના પગ ખેતરની ફરતે કરવામાં આવેલ વીજ કરંટમાં ફસાયેલા હતા.
ત્રણે લોકોના મૃત્યુ વીજ કરંટ લાગવાના કારણે થયા છે. ધટનાની જાણતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીયા હતા.
આ સમગ્ર ઘટના બાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી પૂછપરછમાં જાણવા મળ્યું કે ખેતરના માલિકે ભૂંડના ત્રાસથી ખેતરની ફરતે વીજ કરંટ લગાવ્યા હતા. પરંતુ ભૂલથી આ કરંટ ના કારણે પિતા પુત્ર અને એક અન્ય વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment