હાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક કેન્સરપીડિત યુવતી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવકે ધારદાર વસ્તુ વડે પોતાના ઘણા પર પ્રહાર કર્યો હતો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લાની છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રકાશ રાઠોડ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. પ્રકાશ છેલ્લા કેટલાય સમયથી કેન્સર અને અન્ય કેટલીક બીમારીઓથી પીડિત હતો. જેના કારણે હોસ્પિટલમાં પ્રકાશની સારવાર ચાલી રહી હતી. સારવાર માટે પ્રકાશની થોડાક દિવસ પહેલા રાયપુર લઈ જવામાં આવ્યો.
સારવાર બાદ પ્રકાશ અને તેનો ભાઈ બંને પોતાના માસીના ઘરે રહેવા લાગ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ પ્રકાશે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રકાશના ભાઈએ જણાવ્યું કે, અમે રાત્રે મુસાફરી કરીને ઘરે આવ્યા હતા. સવારે મારો ભાઈ બાથરૂમમાં ગયો હતો. તે બાથરૂમમાં જઈને ગીત ગાવા લાગ્યો હતો.
ઘણો સમય થઈ ગયો પરંતુ પ્રકાશ બાથરૂમમાંથી બહાર આવ્યો નહીં. જ્યારે એક કલાક પછી પ્રકાશભાઈ જાગ્યો છતાં પણ પ્રકાશ બાથરૂમમાંથી બહાર આવ્યો ન હતો. જ્યારે પ્રકાશને ફોન કર્યો ત્યારે પ્રકાશનો ધીમો ધીમો અવાજ આવતો હતો. જ્યારે પ્રકાશભાઈ દરવાજો તોડ્યો ત્યારે પ્રકાશ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો.
ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ મહિનામાં પ્રકાશના પિતાનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment