16 વર્ષના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટુકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં 16 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વિદ્યાર્થીએ આ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટના મધ્યપ્રદેશના બરવાનીમાં બની હતી.

અહીં આવેલી સિરવી ઇન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલમાં મંગળવાર ના રોજ ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સવારે નાસ્તો કર્યા પછી વિદ્યાર્થી ક્લાસરૂમમાં પહોંચ્યો હતો. ત્યારબાદ ક્લાસરૂમનો દરવાજો બંધ કરીને અંદર મફલર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ઓમ હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને હોસ્ટેલના ઇન્ચાર્જ જણાવ્યું કે, સોમવારના રોજ સાંજે અમે કહ્યું હતું કે તેને માથામાં દુખાવો થઈ રહ્યો છે.

ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જઈને દવા આપવામાં આવી હતી. મંગળવારના રોજ તે એકદમ નોર્મલ હતો અને તેના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનો તણાવ પણ દેખાતો ન હતો. સવારે 8:00 વાગે નાસ્તો આપવામાં આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ ઓમ પોતાના ક્લાસરૂમમાં ગયો હતો અને ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઓમના શિક્ષકોએ જણાવ્યું કે તે અભ્યાસમાં પણ ખૂબ જ સારો હતો.

ઓમની માતાનું અવસાન ઘણા સમય પહેલા થયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે 5 ડિસેમ્બરના રોજ ઓમે હોસ્ટેલના ઇન્ચાર્જને એક પત્ર લખ્યો હતો. જે પત્ર હાલમાં પોલીસ પાસે છે. અમે પત્ર તો લખ્યો તો પરંતુ તેને હોસ્ટેલના ઇન્ચાર્જને આ પત્ર આપ્યો ન હતો. મળતી માહિતી અનુસાર પત્રમાં એવું લખેલું હતું કે મને હોસ્ટેલમાં બધા બાળકો સાથે ભણવું ગમતું નથી. મને હોસ્ટેલમાં એકલા બેસીને ભણવું ગમે છે. શિક્ષક જે શીખવે છે તે મારે ભણવું નથી.

મારે મારી જાતે અભ્યાસ કરવો છે જો મને પેપરમાં કોઈ સમસ્યા આવે અથવા તો પરિણામ બગડશે તો તેની જવાબદારી હું જ ઉઠાવીશ. કૃપયા કરીને ઇન્ચાર્જને નિવેદન છે કે મારી આ સમસ્યાનો સમાધાન કરે ધન્યવાદ. દીકરાનો મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીએ કયા કારણોસર પોતાનું જીવનને ટૂંકાવ્યું તેનું ચોક્કસ કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*