રામ મંદિરમાં સોનેથી મઢેલા 14 દરવાજા બનીને થઈ ગયા તૈયાર… રાત્રે પણ સોનાની જેમ ચમકશે રામ મંદિર… જુઓ કેટલીક તસવીરો…

હાલમાં તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ચારેય બાજુ રામ મંદિરની ચર્ચાઓ ચાલી રહી છે અને દેશના તમામ રામ ભક્તોમાં એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં રામ મંદિર ની કેટલી અનોખી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીરો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 સોનાના દરવાજા લગાવવામાં આવ્યા છે. જ્યારે ગર્ભા ગ્રુપમાં 12 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો એક દરવાજો લગાવવામાં આવ્યો છે.

મિત્રો સોનાથી મઢેલા 14 દરવાજા તૈયાર થઈ ગયા છે. આ સોનાના દરવાજા પર રાત્રે પણ સૂર્યપ્રકાશ પડતો હોય તેવા અદભુત નજારા જોવા મળી રહ્યા છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.

ઉપરાંત તમને જણાવી દઈએ કે, દેશના અલગ અલગ ખૂણામાંથી આવતી કિંમતી વસ્તુઓ પણ હવે અયોધ્યા પહોંચવા લાગી છે. હાલમાં તો રામ મંદિરની ખૂબ જ ઝડપી તૈયારીઓ ચાલુ છે.

મિત્રો તમે જણાવી દઈએ કે રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. એમાંથી 42 દરવાજા 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે. જ્યારે પગથિયાની નજીક ચાર દરવાજા હશે, જેના પર સોનાનું કોટિંગ નહીં કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*