માસુમ દીકરીનો જીવ લેનાર પિતા અને મોટા બાપુજીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, દીકરી ધૈર્યા માટે પટેલ સમાજની શોકસભા…

Published on: 4:23 pm, Sat, 15 October 22

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં એક પિતા અને મોટા બાપુજીને મળીને 14 વર્ષની માસુમ દિકરીનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે બંને આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરાયા હતા.

બંને આરોપીઓની 14 દિવસની રિમાન્ડ મંજૂર થાય છે. એવું જાણવા મળી રહ્યું છે કે આરોપી ભાવેશ અકબરી તપાસમાં પૂરતો સ્વયગ ન આપતો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. એટલું જ નહીં પણ ધૈર્યા કેસમાં હજુ પણ અનેક રહસ્ય ખુલ્લા થઈ શકે છે.

મિત્રો આ ઘટનાની ચર્ચા હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે ધાવા ગામમાં પટેલ સમાજની વાડીમાં સ્વ.ધૈર્યાના આત્માને શાંતિ મળે તે માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે શોક સભાની અંદર પથકના તમામ ગામના સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

તમામ લોકોએ માસુમ દીકરીને ન્યાય અપાવવા માટેની લાગણી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ કેસની તપાસ નિવૃત્ત જજ પાસે કરવામાં આવે તેવી માંગ ચાલી રહે છે. આજરોજ બપોરે સર્વ સમાજના લોકો એકત્રિત થયા હતા અને રાજ્ય સરકારને મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે શોક સભાની અંદર પથકના તમામ ગામના સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તમામ લોકોએ માસુમ દીકરીને ન્યાય અપાવવા માટેની લાગણી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ કેસની તપાસ નિવૃત્ત જજ પાસે કરવામાં આવે તેવી માંગ ચાલી રહે છે.

આજરોજ બપોરે સર્વ સમાજના લોકો એકત્રિત થયા હતા અને રાજ્ય સરકારને મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મિત્રો તમે જ કહો કે આવા નરાધમોને શું સજા મળવી જોઈએ અને તેની સાથે શું કરવું જોઈએ. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલુ છે. હજુ પણ પોલીસ તપાસ દરમિયાન ઘણા બધા ખુલાસો થઈ શકે છે. મિત્રો કોમેન્ટ કરીને તમે જ કહો કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માસુમ દીકરીનો જીવ લેનાર પિતા અને મોટા બાપુજીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, દીકરી ધૈર્યા માટે પટેલ સમાજની શોકસભા…"

Leave a comment

Your email address will not be published.


*