સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ગંભીર અકસ્માતની ઘટનામાં શિવરાત્રીના મેળામાંથી પરત આવતા 13 લોકોને કાળભરખી ગયો હતો. વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના પંચમઢી પાસે બની હતી.
વાત કરીએ તો એક શ્રદ્ધાળુઓથી ભરેલી આખી જીપ સિંગનમાં વિસ્તાર પાસે બેકાબુ બની ગઈ હતી. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. તે માહિતી અનુસાર જીપમાં સવાર શ્રદ્ધાળુઓ પંચમઢી પાસે આવેલા શિવરાત્રીના મેળામાં ભગવાન મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા.
મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ચીનવાળા જિલ્લાના રહેવાસી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ભગવાન મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની જીપ ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 13 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
તમામ લોકો ભગવાન મહાદેવના દર્શન કરીને હસતા ખેલતા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. પંચમઢીમાં મહાશિવરાત્રીના મેળા નો ખુબજ આનંદ માનવામાં આવી રહ્યો હતો. પરંતુ આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ ચારે બાજુ મહત્તમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે હાઈવે રોડ ઉપર મોતની ચિંચીયારી ગુંજી ઉઠી હતી.
અકસ્માતના દ્રશ્યો જોઈને પોલીસ પણ હચમચી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ રોડ ઉપર લાશોનો ઢગલો થઈ ગયો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના ઘણા સમય પહેરાની છે. પરંતુ મહાશિવરાત્રીના દિવસોમાં આ ઘટના બની હતી. આ કારણોસર ફરી એક વખત અમે તમારી સામે આ ઘટના રજૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment