મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે મુંબઈમાં ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ કિસ્સામાં મુંબઈના એક લારીવાળા પાસે કરોડોની મિલકત હતી તેનો ખુલાસો થયો હતો.
મળતી માહિતી અનુસાર આ લારીવાળા પાસે મુંબઈમાં 10 ઘર અને બે મોંઘી કાર હતી. પછી તો પોલીસે આરોપી લારી વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ લારીવાળા પાસે કરોડો રૂપિયાની મિલકત અને મોંઘી મોંઘી ગાડીઓ છે.
આ વાત સાંભળીને તો સૌ પ્રથમ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસ વિચારવા લાગી કે લારીવાળા પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી. ત્યાર પછી તો લારીવાળા પર ખંડણીના આરોપ લગાડવામાં આવ્યા હતા અને તેની પત્ની અને અન્ય છ લોકોને પકડવામાં આવ્યા હતા.
આ વાતની જાણ થયા બાદ પોલીસે લારી વાળાની તમામ મિલકતો જપ્ત કરી લીધી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી લારી વાળાનું નામ સંતોષકુમાર સિંહ હતું ઉર્ફે તેને લોકો બબલુ ઠાકુર કહેતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ લારી વાળો બધા પાસેથી પૈસા પડાવી લેતો હતો. પછી તેને ધીમે ધીમે તેમાંથી પોતાની પ્રોપર્ટી ભેગી કરી હતી. ત્યારબાદ તો પોલીસે તેની ધરપકડ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment